ટાઇટેનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ,જ્યારે ચુંબકીય માપન કરવામાં આવે છે,ત્યારે શૂન્ય ચુંબકીય મોમેન્ટ દર્શાવે છે. જલીય દ્રાવણમાં અષ્ટફલકીય સંકીર્ણ ધારીએ તો,સંકીર્ણનું સૂત્ર શું હશે?

  • A
    $[Ti(H_2O)_6]Cl_2$
  • B
    $[Ti(H_2O)_6]Cl_4$
  • C
    $[TiCl_3(H_2O)_3]$
  • D
    $[TiCl_2(H_2O)_4]$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયા સંયોજન/સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?
$(i) [Pt(en)Cl_2]$
$(ii) [Pt(en)_2]Cl_2$
$(iii) [Pt(en)_2Cl_2]Cl_2$
$(iv) [Pt(NH_3)_2Cl_2]$

સમાન ભૂમિતિ ધરાવતા સંયોજનોની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અલગ-અલગ શા માટે હોય છે?

$[Pt(NH_3)(Br)(Cl)(Py)]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો (geometrical isomers) છે?

$[Pt(en)(NO_2)_2]$ માટે શક્ય લિંકેજ આઈસોમર્સની સંખ્યા કેટલી છે?

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ આયનોની ઈલેક્ટ્રોન રચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાંથી કયું એક્વા સંકીર્ણ ન્યૂનતમ અનુચુંબકીય ગુણ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo